News
- શ્રી ઉમિયા માતાય નમઃ
જય શ્રી લક્ષ્મીનારાયણ નમઃ
*જનરલ સભા*
શ્રી દરશડી પાટીદાર સનાતન સમાજ ની આગામી જનરલ મીટીંગ તારીખ ૧૦/૦૪/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ આયોજિત કરેલ છે તો સર્વે ગામવાસીઓને સમયસર પધારવા હાર્દિક આમંત્રણ
*એજન્ડા*
ગત મીટીંગ નું વાંચન અને બહાલી
જે સભ્યોને લોન આપી છે તે લોન ની લેવડ દેવડ સાથે વ્યાજ
આવેલ સભ્યોના સૂચન
ગામની નવાજૂની
અંતે પ્રમુખ સ્થાનેથી જે રજૂઆત થાય તે
અંતમાં આભાર વિધિ
*સ્થળ અને સમય*
શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ પાટીદાર વાળી ગ્રાઉન્ડ ફ્લોર કોન્ફરન્સ રૂમ ઘાટકોપર તારીખ ૧૦/૦૪/૨૦૨૫ ને ગુરૂવાર સમય બપોરના 3:30 થી ૭.૦૦ વાગ્યા સુધી
ધન્યવાદ
ચા - પાણી અને નાસ્તાની વ્યવસ્થા યુવક મંડળે કરવાની રહેશે.
લી.
પ્રમુખ શ્રી નરસિંહ શામજી સેંઘાણી
મંત્રી શ્રી મનિષ રતનશી લીંબાણી