Welcome Guest
Mobile Directory
Blood Directory
Events Details - One Day Picnic
Event Name : One Day Picnic
Event Date : 15 Sep 2024
Event Time : 8.00 am
Event Details : શ્રી દરશડી પાટીદાર સનાતન યુવક મંડળ દ્વારા આયોજિત એક દિવસીય પિક્નિક નું આયોજન તા. ૧૫/૦૯/૨૦૨૪ ના રવિવારે રિસોર્ટ ખાતે રાખેલ છે જેમાં યુવક મંડળ દરશડી ના વર્ષ ૧૫ થી ૫૦ વર્ષના સભ્યો જ ભાગ લઇ શકશે. સ્થળ : સાંગરીલા રિસોર્ટ , નાશિક હાયવે, ભીવંડી સમય: સવારે ૮.00 કલાકે નોંધ: સ્થળ પર દરેકે પોતાની અનુકુળતા પ્રમાણે પહોચ્વાનું રહેશે.